નાના બાળકોને સાચવવા બહુ અઘરું કામ બની જતું હોય છે. એક તો એ વાતે પણ કે, એમને પુરતી સમજણ ના હોવાથી કઈ વસ્તુ મોંઢામાં નખાય અને કઈ વસ્તુથી દુર રહેવાય એ સમજણશક્તિ કેળવાયેલી હોતી નથી. એવે વખતે કદાચ બાળક કંઈ અપાચ્ય/ધાતુ જેવી વસ્તુ ગળામાં અટકાવી દે તો મા-બાપ સ્વાભાવિક રીતે હાંફળા-ફાંફળા બની જતાં હોય છે. […]
Tag: સિક્કો
ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી શૈલેશભાઈ સગપરીયાની બોધકથા
એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ કરીશ. રાજા પહેરવેશ બદલીને એક સામાન્ય માણસની જેમ બહાર નીકળ્યો. થોડો આગળ […]