Mojemoj.com

Best Gujarati Blog

Tag: સેવા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં હનિફભાઇ બેલીમ વિષે વાંચવા જેવું છે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં હનિફભાઇ બેલીમ નામના એક ભાઇ રહે છે. હનિફભાઇ કોઇ મોટી હસ્તી નથી પરંતું ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગમાં એસ.ટી બસના કન્ડકટર તરીકેની સામાન્ય નોકરી કરે છે. ઘરની પરિસ્થિતી પણ સાવ સામાન્ય. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી […]

પોતાની હોટેલ છોડીને ગરીબ દર્દીઓ ને મફત જમવાનું પીરસનાર હરખચંદભાઈ

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!