Mojemoj.com

Best Gujarati Blog

Tag: સ્વાસ્થ્ય

કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાથી થઇ શકે છે આટલા નુકશાન – ચેતી જજો

ઘણા લોકોને આદત જ પડી ગયેલી હોય છે,તેઓ જ્યારે પેન્ટ પહેરે છે ત્યારે એની સાથે બેલ્ટ/કમરપટ્ટો પણ બાંધે જ છે.સામાન્ય રીતે પેન્ટ કમર કરતાં નીચે ના આવે એટલાં માટે બેલ્ટ બાંધવામાં આવે છે.પણ આજે ઘણાં લોકો એવી કોઇ જરૂરિયાત ના હોવા છતાં બેલ્ટ બાંધે જ છે,આદતને લીધે. બેલ્ટ સોફ્ટ રીતે બાંધ્યો હોય તો વાંધો નહિ […]

ઠંડા કે ગરમ, ક્યા પાણીથી વાળ ધોવા વધુ હિતાવહ છે ? – જરૂર વાંચવા જેવી વિગત

કેવા પાણીથી વાળ ધોવાથી વાળ બને છે લાંબા અને સુંદર સામાન્યરીતે તમને શિયાળામાં ગરમ પાણીથી અને ઉનાળામાં ઠંડા પાણીથી વાળ ધોતા હશો પરંતુ તેમ છતા બધી જ ઋતુમાં વાળનું ખરવાનું અને ટૂટવાનું હંમેશા ચાલુ જ રહે છે. ત્યારે વાળ માટે કેવા પાણીથી નહાવામાં આવે તો તે વધુ મજબૂત અને શાઇની બને? જો તમે જુદી જુદી […]

બોલ્ડ સ્ત્રીઓ માટે ખાસ – હોઠને રસાળ અને ઉભરતા દેખાડવા આટલું કરો

લિપ્સને સારા દેખાડવાની ઘેલછા ફક્ત સેલિબ્રિટીઝમાં હોય છે એવું નથી, કૉલેજ જતી ટીનેજરો અને મિડલ ક્લાસ ગૃહિણીઓ પણ આ ક્રેઝના સપાટામાં આવી ગઈ છે માધુરી દીક્ષિતની સ્માઇલ આજે પણ દિલ પર રાજ કરે એવી છે. ચહેરાનાં ફીચર્સ ઊભરતાં દેખાય એ માટે ઘણી બ્યુટી-ટ્રીટમેન્ટ આજે ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગે આ ટ્રીટમેન્ટ્સ સેલિબ્રિટીઝને કારણે ચર્ચામાં આવતી […]

10 અદભૂત સ્વાસ્થ્ય લાભ આપે છે તરબૂચ, કરે છે વજનને પણ કંટ્રોલ!

ગરમીઓ વધારે માત્રામાં જે ફળનું સેવન કરવામાં આવે છે તે લિસ્ટમાં તરબૂતનું નામ પણ સામેલ છે. તરબૂચ સ્વાદિષ્ટ, તરોતાજા અને તરસ છિપાવાનાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન એ, બી અને સી સિવાય તેમાં પૌટિશિયમ અને ઘણા મિનરલ્સ જેવા […]

દારૂના બંધાણ માંથી મુક્તિ અપાવશે આ ચમત્કારિક ઘરગથ્થુ નુસખા

દારૂની લત કદાચ એક સૌથી ગંદો નશો હોય છે. જો આપે દારૂની આદત છોડવાનો નિર્ણય કરી લીધો છો, તો અમે આપને બતાવીશું કે આ એટલુ મુશ્કેલ નથી કે જેટલું લાગે છે. મહિનામાં એક વાર પીવું યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવે છે. હકીકતમાં કેટલાક લોકો તો દરરોજ પીવે છે. જો […]

પાણીમાં એક ચમચી નમક (મીઠું) નાખીને ન્હાવાથી થશે આ પાંચ અદ્દભુત ફાયદાઓ

આપણે સૌ જાણીએ જ છીએ કે, રસોઈમાં નમક સૌથી અગત્યની વસ્તું છે. નમક સામાન્ય કિંમતમાં સરળતાથી મળી રહે છે, જેનાથી ખાવા-પીવાની વસ્તુંનાં સ્વાદમાં ઉમેરો થાય છે. પણ જો ક્યારેક ભુલથી રસોઈમાં મીઠું વધી જાય તો પણ ઉપાધિ. એટલે જ લોકો કહે છે કે, ‘મીઠું સ્વાદ અનુસાર…’ મીઠાં વગર ઉંચામાં-ઉંચા પકવાન પણ એકદમ ફિક્કા લાગે. નમક […]

આખુ વર્ષ સ્વસ્થ રહેવા શિયાળા માં શુ કરવું ? – આયુર્વેદ ટીપ્સ

શીત કાળ હેમન્ત અને શીશીર માં માણસ ને ઉતમ બળ મળે છે. બળ​વાન અને પુષ્ટ થયેલા માણસ નો જઠરાગ્નિ હેમંતઋતુ માં ઠંડી ને કારણે રોમકૂપો સંકોચાતા બહાર નિકળતો નથી અને અંદર જ રહેતો હોવાથી પ્રબળ બને છે પ્રબળ બનેલો અગ્નિ શીત ઠંડક ને લીધે ઉતપન્ન થયેલા વાયુથી વધુ બળ​વાન વને છે. આ ઋતુ માં જઠરાગ્નિ […]

અછબડા (ઓરી) – ગેરમાન્યતા અને હકીકત – વાંચવા જેવી વાતો

અછબડાના લક્ષણો નૈદાનિક લક્ષણો અછબડા અને નાના અછબડાના કદાચ એક બીજાથી જુદા છે. એક હળવી બિમારી જેમાં ફક્ત થોડી નાનકડી ઇજાથી લઈને એક તીવ્ર તાવની બિમારી ઘણી બધી અળાઈની સાથે. ન દેખાતો ચેપ લગભગ ૫% થી વધારે નહી તેવા બાળકોને ઝડપથી અસર કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગ હળવો અને લાક્ષણિક છે. શું આ […]

ખુબ જ ઉપયોગી ફટકડીના આ ૨૦ ઉપયોગ/ફાયદા વાંચીને ચોંકી જશો

ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો […]

રાત્રે સૂતી વખતે નાકમાં નાખો ગાયના ઘી નાં ફક્ત બે ટીપા અને મેળવો ફાયદાઓ અનેક

ગાયનું ઘી યુવાવસ્થા કાયમ રાખી વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે. કાળી ગાયના દૂધનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવો થઈ જાય છે. ગાયનુ ઘી સૌથી ઉત્તમ છે. હંમેશા નિરોગી રહેવાનું દેશી ટોનિક ગાયનું ઘી છે. કન્જકટીવાઈટીસ નામના આંખના રોગમાં ગાયનું ઘી આંજીને ફટાફટ આંખનાં દર્દી સારા-સાજા થાય છે. આંતરડા તંદુરસ્ત રાખવા ગાયના દૂધમાં ગાયનું ઘી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!