Mojemoj.com

Best Gujarati Blog

Tag: સ્વાસ્થ્ય વિશે

બીટનો આ રીતનો ઉપયોગ આ ૫ સમસ્યાઓ માટે સંજીવની રૂપ સાબિત થશે – જરૂર શેર કરજો

દરેક બિમારીઓના ઇલાજ માટે કંઇક ને કંઇક ઘરગથ્થુ ઉપાયો હોય છે, ઘણી વસ્તુઓ એવી છે જે એક સાથે ઘણી નાની બિમારીઓને દુર રાખે છે. આજે આપણે વાત કરવાના છીએ ખેતરમાં ઉગતા બિટની તો મિત્રો બિટ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક છે. સ્વાસ્થ્યને જરુરી ઘણા વિટામિન, તેમજ પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવી વસ્તુઓ બીટ પુરી […]

ગોળી-ચૂરણ ખાવાને બદલે ફક્ત ૫ રુ. ની આ વસ્તુ પાણીમાં નાખો – પેટના રોગોમાં ચમત્કારિક રાહત મળશે

અમુક લોકો નાની નાની બિમારીઓમાં પણ દવાઓ લેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે નુક્શાન કારક સાબિત થઇ શકે છે. જો કે ઉંમર વધવાની સાથે સાથે અમુક સમસ્યાઓ વધતી હોય છે. જેમા ડાયાબીટીસ, એસીડીટી તેમજ બ્લડપ્રેશર અને સાંધાના દુખાવા જેવા અમુક રોગોનો સમાવેશ થાય છે. મિત્રો આવી નાની નાની બિમારીઓ માટે વધુ પડતી દવાઓ […]

ફક્ત 10 રૂપિયા ખર્ચીને સેઈફ રીતે બગલની કાળાશ દૂર કરો – ટ્રાય કરો આ અદ્ભુત ટીપ્સ

આજકાલના સમયમાં જોઈએ તો છોકરીઓની સાથો સાથ છોકરાઓ પણ પોતાની બગલમાં રહેલ કાળાશથી સંકોચ અનુભવે છે. આજના મોડર્ન જમાનામાં ફક્ત છોકરીઓ જ નહીં પણ ઉંમર લાયક મહિલાઓ પણ વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે. છોકરીઓ જ્યારે સ્લીવલેસ અથવા ઓફ શોલ્ડર ડ્રેસ પહેરે અને પોતાના હાથ ઉંચા કરે ત્યારે એની કાળી પડી ગયેલ બગલ (અંડરઆર્મ્સ) દેખાવા લાગે છે. […]

Good News – માત્ર આ બે એક્સરસાઇઝથી તમે ઘટાડી શકો છો તમારી ફાંદ

ફિટનેસ એક્સપર્ટની સલાહ ઘણા લોકો પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે, પરંતુ ઘણા લોકો ધ્યાન આપી શકતા નથી અને તેનું પરિણામ એ આવે છે કે, તેમની ફાંદ શર્ટ કે ટીશર્ટમાંથી બહાર ડોકિયું કરે છે. આ ફાંદને ઓછી કરવા માટે ઘણા પ્રકારના વ્યાયામ છે, પરંતુ ફિટનેસ એક્સપર્ટ માને છે કે, શરીરમાંથી વધારાની ચરબી ઉતારવાના ચક્કરમાં […]

પાણીમાં એક ચમચી નમક (મીઠું) નાખીને ન્હાવાથી થશે આ પાંચ અદ્દભુત ફાયદાઓ

આપણે સૌ જાણીએ જ છીએ કે, રસોઈમાં નમક સૌથી અગત્યની વસ્તું છે. નમક સામાન્ય કિંમતમાં સરળતાથી મળી રહે છે, જેનાથી ખાવા-પીવાની વસ્તુંનાં સ્વાદમાં ઉમેરો થાય છે. પણ જો ક્યારેક ભુલથી રસોઈમાં મીઠું વધી જાય તો પણ ઉપાધિ. એટલે જ લોકો કહે છે કે, ‘મીઠું સ્વાદ અનુસાર…’ મીઠાં વગર ઉંચામાં-ઉંચા પકવાન પણ એકદમ ફિક્કા લાગે. નમક […]

અછબડા (ઓરી) – ગેરમાન્યતા અને હકીકત – વાંચવા જેવી વાતો

અછબડાના લક્ષણો નૈદાનિક લક્ષણો અછબડા અને નાના અછબડાના કદાચ એક બીજાથી જુદા છે. એક હળવી બિમારી જેમાં ફક્ત થોડી નાનકડી ઇજાથી લઈને એક તીવ્ર તાવની બિમારી ઘણી બધી અળાઈની સાથે. ન દેખાતો ચેપ લગભગ ૫% થી વધારે નહી તેવા બાળકોને ઝડપથી અસર કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગ હળવો અને લાક્ષણિક છે. શું આ […]

કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય એમના માટે બેસ્ટ – ઓઇલ ફ્રી થાળી કઈ રીતે બનાવશો?

તેલ ને લીધે કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય એમના માટે બેસ્ટ. ગુવારનુ શાક ….મગ…. જુવાર – જવની રોટી ….કચુમ્બર ….પાપડ ..સાથેની ઓઈલ ફ્રી હોમ મેઈડ થાળી બનાવતા શીખીએ. શાક ની રેસીપી …. ગુવારને બાફતી વખતે જ લસણ , મીઠું , મરચું , વાટેલો અજમો , ગોળ ….આ બધું ઉકળતા પાણીમાં એડ કરવું ….છ થી સાત વ્હીસલ […]

આંબળાનું જ્યુસ બનાવવાની સરળ રીત અને જ્યુસ પીવાથી થતા અદ્ભુત ફાયદાઓ

આંબળામાં ઓરેન્જ કરતાં વધારે વિટામીન સી હોય છે. આ ઉપરાંત પણ એમાં ગણા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. આંબળાના રસની પોઝિટીવ ઇફેક્ટ બોડી પર જોવા મળશે. આમ તો આજકાલ બજારમાં આંબળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરે બનાવેલો જ તાજો આંબળાનો રસ પીવો. એનાથી શરીરને પૂરતો ફાયદો મળે છે. આંબળાનું જ્યુસ […]

આયુર્વેદનું મહાઔષધ અશ્વગંધા – જબરદસ્ત ફાયદાઓ વાંચીને ચોંકી જશો

અશ્વગંધા એટલે એવી વનસ્પતિ જેને શરીર માટે “મહાઔષધ” કહો તો પણ કંઇ ખોટું નથી.આયુર્વેદે જેના ભરપેટ વખાણ કર્યા છે તેવી આ વનસ્પતિ શરીરના અસાધ્ય રોગો માટે ખરેખર અત્યંત સચોટ ઇલાજ છે.અશ્વગંધાનું નિયમિત સેવન કરનાર માણસ ક્યારેય શરીરના દુ:ખાવા,અસાધ્ય રોગો,નબળાઇઓથી પિડાતો નથી અને આ વાત શત્ પ્રતિશત્ સચોટ અને સત્ય છે. જાણો શું છે અશ્વગંધા ? […]

ઘરે ઘરે જોવા મળતો દુખાવો એટલે પથરી – પથરીને જડમૂળમાંથી દૂર કરવાનાં સરળ ઘરેલુ ઉપાયો

હાલના સમયમાં આડે-ધડ ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવું પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!