Mojemoj.com

Best Gujarati Blog

Tag: સ્વાસ્થ્ય

બહેનો વાંચી લો – લોટ બાંધીને ફ્રિજમાં મુકવો એટલે બીમારીને આમંત્રણ આપવું

આજના જમાનાની સ્ત્રીનાં માથે ઘર-પરિવાર, બાળકો, પતિ અને ઓછામાં વધુ ફેસબુક અને વોટ્સએપ સંભાળવાની જવાબદારી પણ આવી ગઈ. કેટલીક મહિલાઓ જોબ કરતી હોય તો ઘરકામની સાથો સાથ ઓફીસ કામ પણ કરવું પડે. આ બધાની અસર રસોડા ઉપર પણ થઈ હોય એવું લાગે છે. મહિલાઓ સમય બચાવવાનાં ચક્કરમાં રોટલીનો લોટ રાત્રે જ બાંધીને ફ્રિજમાં મૂકી દે […]

દર્દ દિલો કે કમ હો જાતે …Heart Diseases મુખ્ય કારણ વિષાદ…

રીમા લાગુ પછી બીજી હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બન્યા.દિલ ઉપર ઘણી જ ફિલ્મો થી માંડી ગીતો ગવાઈ ચુક્યા છે કેમકે દિલ હૈ કી માનતા નહિ.હદય એક સ્વાયત્ત (Autonomus) અવયવ છે.જેમ હાલ આંતરડા ને પોતાને એક મગજ હોય છે એ દિશામાં શોધો થઇ રહી છે એમ […]

વધારે માત્રામાં પાણી પીવુ શરીર માટે છે નુકશાનકારક – જાણી લો શું થઇ શકે

1. વધારે માત્રામાં પાણી પીવુ નુકશાનકારક છે પાણી પીવાથી ઘણા બધા લાભ થાય છે. પરંતુ કેટલું પાણી પીવું જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ છે. જેમ કે, પાણી પીવાથી લાભ થાય છે, તેવી જ રીતે વધારે પાણી પીવાથી કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે. જો તમે Kidney ની બીમારીથી પીડાઓ છો તો તમારે પાણી વધારે માત્રામાં […]

નેઈલ પોલિશ દૂર કરવા માટે આ રહ્યા 5 સેઈફ ઘરેલું નુસખા

આ રીતે કરો નેઈલ પોલિશ રિમૂવ મહિલાઓને ઘણી વખત આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે ડ્રેસિંગ ટેબલ પર નેલ પોલિશ સાફ કરવા માટે પહોંચે પરંતુ તે સમયે જ રિમૂવરની બોટલ ખાલી મળે છે. આ ખાલી બોટલ જોઈને બધો ઉત્સાહ મરી જાય છે. આવી સ્થિતિમાં પણ તમે તમારા ઘરમાં જ રહેલી કેટલીક આઈટમનો ઉપયોગ રિમૂવર […]

એક્સરસાઇઝનો ટાઇમ ના મળતો હોય તો ઓફિસમાં બેઠાં બેઠાં અજમાવો આ 5 સ્ટેપ્સ

ઓફિસમાં ફોલો કરો આ પાંચ સ્ટેપ્સ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે વ્યાયામ કરવાનો સમય નથી. ઓફિસમાં દિવસભર બેઠા બેઠા કામ કર્યા બાદ ઘણા પ્રકારની લાઇફસ્ટાઇલ જનિત બીમારીઓની ચપેટમાં આવવાનું જોખમ વધી જાય છે. આ સિવાય ગરદનમાં દુખાવો, કમરમાં દુખાવો, મોટાપો વગેરેની આશંકાઓ વધી જાય છે. આવામાં આજે અમે તમારા માટે વ્યાયામ લઈને આવ્યા છીએ, જેને […]

આ લક્ષણોના આધારે જાણી શકશો કે ગળા નું કેન્સર થયું છે કે નહિ – વાંચવા જેવું

કેન્સરની બિમારી વ્યક્તિ પર ગંભીર અસર કરનારી અને સરવાળે જીવલેણ સાબિત થનારી છે.ભારત સહિતના વિશ્વના લગભગ દેશોમાં આ બિમારીને લઇને ભય વ્યાપેલો છે.પણ જો કેન્સરની ભાળ શરૂઆતમાં જ મળી જાય તો ઇલાજ કરવો સરળ છે,સમય વીતી ગયા બાદ આનો ઇલાજ મુશ્કેલ છે. કેન્સરની બિમારીમાં શરીરના કોષો અસાધારણ વર્ણતૂક દાખવે છે અને શરીરમાંની પેશીઓને ધીરે-ધીરે નષ્ટ […]

ચહેરો ધોતી વખતે આ ભૂલો ન કરવી નહિતર સ્કીનને નુકશાન થઈ શકે. વાંચો ચહેરો ધોવાની સાચી રીત

બધા લોકો સુંદર દેખાવા માંગે છે. એવું નથી કે ફક્ત છોકરીઓ જ ખુબસુરત બનવાની ચાહ રાખે છે, આજકાલ પુરૂષો પણ ખુબસુરત દેખાવા માટે જુદા-જુદા ઉપાયો અજમાવી રહ્યા છે. બજારમાં પુરૂષો માટે પણ ગોરા થવાની અલગ ક્રીમ આવી ગઈ છે. આજના યુવાનો મહિલાઓની જેમ જ પાર્લરમાં જઈને પોતાના ચહેરાની મસાજ કરાવે છે. બધાએ પોતાની ત્વચાની સાર-સંભાળ […]

Good News – માત્ર આ બે એક્સરસાઇઝથી તમે ઘટાડી શકો છો તમારી ફાંદ

ફિટનેસ એક્સપર્ટની સલાહ ઘણા લોકો પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે, પરંતુ ઘણા લોકો ધ્યાન આપી શકતા નથી અને તેનું પરિણામ એ આવે છે કે, તેમની ફાંદ શર્ટ કે ટીશર્ટમાંથી બહાર ડોકિયું કરે છે. આ ફાંદને ઓછી કરવા માટે ઘણા પ્રકારના વ્યાયામ છે, પરંતુ ફિટનેસ એક્સપર્ટ માને છે કે, શરીરમાંથી વધારાની ચરબી ઉતારવાના ચક્કરમાં […]

દરેક માતાએ વાંચવા જેવી, દીકરી પહેલી વખત પીરીયડસ માં આવે ત્યારે માટેની ૭ વાતો

દરેક કુમારીકા જ્યારે યુવાનીના ઉંબરે પગ મુકે છે ત્યારે તેમના જીવનમાં માસિક-ધર્મના રૂપમાં એક બદલાવ આવે છે,જે એક સર્વ સામાન્ય પ્રક્રિયા છે.દરેક સ્ત્રીને ૧૨ વર્ષથી લઇ ૪૫ વર્ષની ઉંમર સુધીના સમય દરમિયાન માસિકસ્ત્રાવ થવો એ કુદરતી પ્રક્રિયા છે.જે બાબતે હવે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. પણ હજુ આપણું શિક્ષણ કે સમાજ એ બાબતે પુરી જાગૃતિ […]

સ્મોકિંગ છોડતા પહેલા વાંચી લો – આવી શકે છે આટલા જરૂરી બદલાવ

ઘણા લોકોને સિગારેટ ફુંકવાની આદત હોય છે.બધા જ જાણે છે કે,સિગારેટનું સેવન એ મોતને આમંત્રણ આપવા બરાબર છે.આ વાત જાણવા છતાં પણ વ્યસની લોકો આ વ્યસન નથી છોડી શકતા.એ માટે પોતે બહાના બનાવે છે કે,મારાથી આ લત છૂટી શકે એમ નથી વગેરે વગેરે.પણ ખરેખર તો તેને છોડવી જ નથી હોતી!સિગારેટનું સેવન એ માત્ર શરીર માટે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!