ચિકિત્સક સંવેદન હિન થઇને વસુલી લે છે… મારાથી લેવાતા નથી… એક સંવેદનશીલ ડોક્ટરની વ્યથા
હું તબીબી પ્રેકટીસમાં દરદીઓ પાસેથી રૂપિયા કમાવવાની બાબત માં થોડો વિચિત્ર છું… મને હંમેશા લાગ્યા કરે છે કે, દરદી પોતાના દરદની સારવાર માટે જરૂરીયાત કરતાં વધુ માં વધુ રૂપિયા ચુકવે … Read More