ટોપ યુનિવર્સીટી માં ભણેલા આ ડોક્ટર દંપતીવિષે વાંચીને એમને સલામ આપ્યા વગર નહિ રહી શકો
નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ … Read More