Mojemoj.com

Best Gujarati Blog

Tag: હોળી

વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …

શોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ ‘બોસ, ફાગણ સુદ પૂનમ’ જેવો જવાબ નથી આપતા.હોળી ઢુંકડી છે અને પ્રદુષણના નામે આપણા તહેવારમાં […]

આ છે હોળી પ્રાગટ્યનું શુભ મુહુર્ત! હોલિકા દહન વખતે પધરાવશો આ ચીજો તો ક્યારેય નહી પડે અડચણો

હિન્દુ સંસ્કૃતિનું મહાપર્વ હોળી હવે એકદમ સમીપ આવી પહોંચ્યું છે.અસત્ય પર સત્યના વિજયનો સુચક તહેવાર એટલે હોલિકાદહન!હોલિકાનું દહન અને પ્રહલાદનું નવજીવન એટલે હોળીનું પર્વ.ભક્ત પ્રહલાદની પ્રભુએ કરેલી સહાયને લીધે તે હેમખેમ અગ્નિમાંથી બહાર આવ્યો આ નિમિત્તે ભારતીય પ્રજા હર્ષોલ્લાસથી હોળી મનાવે છે.આ ઉત્સવ આપણે હજી એ આભાસ કરાવતો રહે છે કે,સત્ય એ આખરે સત્ય છે;એને […]

હિંદુ તહેવાર હોળી – ઘણી સમસ્યાઓ થી મુક્ત કરે છે, આટલું વાંચો અને કરો

હોળીના દિવસે કરેલી પ્રાર્થના તરત ફળતી હોય. નવી દિલ્હીઃ દેશભરમાં હોળીકા દહનનું અનેરું મહત્વ રહેલું છે. તંત્ર પ્રયોગ માટે આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઘેરાયેલો હોય, બીમારીથી પરેશાન હોય, ઇલાજમાં પૈસા ખર્ચ થઇ જતા હોય, રૂપિયા ભેગા ન કરી શકતો હોય તેવા વ્યક્તિ હોળીના દિવસે આ તંત્રોનો […]

આ હોળી પર થઇ રહ્યો છે અદ્ભુત સંયોગ – આ ૫ રાશિઓને ખુબ ફાયદો થશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે,કોઇપણ વ્યક્તિના જીવનમાં આનંદ અને શોક માટે કેટલીક હદ સુધી એમના ગ્રહોની સ્થિતી જવાબદાર હોય છે.જો કોઇ વ્યક્તિના ગ્રહ-નક્ષત્ર ઠીક છે તો તેના જીવનમાં હરતરફી કૃપા થાય છે અને કોઇ ચીજની કમી નથી રહેતી.પણ જો કોઇ વ્યક્તિના ગ્રહોની કુંડળી અવળી દિશા પકડે તો એની સાથે ન થવાની થાય છે!આવી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!