Mojemoj.com

Best Gujarati Blog

Tag: Amitabh Bachchan

અમિતાભ બચ્ચન ને જોતા ની સાથે જ, રેખાએ કરી આ હરકત – આ વિડીયો થયો વાયરલ

મિત્રો તમે જાણો છો બોલીવુડમાં ઘણી સુંદર એક્ટ્રેસ આવી અને ગઈ પરંતુ રેખાની ખુબસુરતીનો મુકાબલો કોઈ કરી નથી શક્યું. 64 વર્ષે પણ રેખા કોઈ પણ સુંદર એક્ટ્રેસને પાછળ પાડી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધે છે તેમ તેમ તેની ઉંમરમાં પણ વધારો થાય છે. રેખા એકમાત્ર એવી એક્ટ્રેસ છે જે સમયની સાથે સાથે વધુ […]

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચાય પીવે છે કારણ કે વાંચો તેના જ શબ્દોમાં….

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચાય પીવે છે કારણ કે વાંચો તેના જ શબ્દોમાં…. ૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો રાત ના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા સવારે ઉઠવા માં સહેજ મોડુ થયુ રોજ ની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડન માં આવ્યો. રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા […]

આ છે એ ફિલ્મો જેને અમિતાભ ને બનાવ્યો બોલીવુડનો બાદશાહ – ક્લિક કરીને વાંચો ૬ ફિલ્મોના નામ

આજે બૉલીવુડના મહાન સુપરસ્ટાર તેમના 76 મા જન્મદિવસની ઉજવણી કરે છે. બૉલીવુડમાં અમિતાભ બચ્ચનનું સ્થાન કોઈ પણ અભિનેતા લઈ શક્યો નથી અને કોઈ લઇ પણ નહિ સકે.  બીગ બીએ હિન્દી ફિલ્મોમાં અવિરત ફિલ્મો આપી હતી, જે હિન્દી સિનેમાને નવી ઓળખ આપી હતી.જ્યારે ફિલ્મોમાં માત્ર એક કથા હતી, ત્યારે બચ્ચન એ ક્રોધિત યંગ મેન હોવાનું દર્શાવ્યું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!