Mojemoj.com

Best Gujarati Blog

Tag: Sara Ali Khan

પિતા સૈફ સાથે કામ કરવા તૈયાર છે દીકરી સારા અલી ખાન પરંતુ રાખી છે એક શરત

બોલીવુડના નવાબ એટલે કે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મ પછી તુરંત જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. સારાની પહેલી બે ફિલ્મો સુપર હીટ સાબિત થતાં હાલમાં તેની પાસે ફિલ્મોની અઢળક ઓફરો.આવી રહી છે. આ ઉપરાંત […]

કાર્તિક આર્યનને નહીં, આ બોલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે સારા અલી ખાન!

7 December 2018 ના રોજ રિલીજ થયેલ કેદારનાથ ફિલ્મ દ્રારા બોલીવુડમાં એન્ટ્રી કરનાર સારા અલી ખાનને તો તમે બધા ઓળખતા જ હસો. કેદારનાથમાં સારાનો કૉસ્ટાર સુશાંત સિંહ રાજપુત હતો. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રીને તેમના ફેન્સે ઘણી પસંદ કરી હતી, બંનેએ સાથે રોલ ખુબ સારો ભજવેલો હતો તેથી લોકોએ ખુબ પસંદ કર્યું. સારા અને સુશાંતના રીઅલ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!