સાન્તા – બન્તા

સાન્તા, પ્રેમનો પ્રસ્તાવ મૂકતાં: “ડાર્લિંગ, શું તું મારી સાથે લગ્ન કરીશ?”
છોકરી: “પહેલા તારી ભાષા સુધાર”
સાન્તા: “બહેનજી, શું આપ મારી સાથે લગ્ન કરશો?”

***

જજ: “ફાંસીના માંચડે ચડતાં પહેલાં તારી કંઇ અંતિમ ઈચ્છા?”
સાન્તા: “મારા પગ ઉપર અને માથું નીચે કરીને ફાંસી આપવામાં આવે!”

***

બન્તા: “મેં તારો મોબાઈલ ઘણી વખત ટ્રાય કર્યો, હંમેશા સ્વિચ ઑફ બતાવે છે!”
સાન્તા: “અરે!, એ તો મારી કોલર ટ્યુન છે!”

****

સાન્તાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સાન્તાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

***

Leave a Reply

error: Content is protected !!