થોડા નવા ટુચકાઓ……

એક ભાઇ સાંતાસિહને કહેઃ ” સાંતાસિહ .. મચ્છરને મારવાનો સરળ રસ્તો કહો!!”

સાંતાસિહ કહે આમ તો ઘણા રસ્તા છે, પણ સૌથી સરળ પહેલા મચ્છરને જીવતો પકડો, તેના બને પગ પકડીને ઉંધો લટકાવો…, તેના પેટમા ગલી ગલી કરો, અને જેવો તે હસે ને તેનુ મોઢુ ખુલે તેમા ઝેર નાખી દો….

=====

========================================================

એક વખત એક દેડકો તેનુ ભવિસ્ય જાણવા જ્યોતિષ પાસે જાય છે, જ્યોતિષ કહે તને જલ્દીજ એક સરસ યુવાન છોકરી મળશે કે જે તારા વિશે બધુ જ જાણવા આતુર હશે…

દેડકો તો ખુશ થઇ ગયો અને કહે, જલ્દિ કહો એ ક્યારે અને ક્યા મળશે?

જ્યોતિષ કહે, હવે કોલેજમા જે સેમેસ્ટર ચાલુ થશે ત્યારે, બાયોલોજીની લેબમા…..

Leave a Reply

error: Content is protected !!