લો હવે વાંદરાભાઇના લગ્નની પણ ઉજવણી….

 

તમે એવુ માનતા હો કે તમારા લગ્નમા રીસેપ્શન રાખીને તમે કઇ નવીન કામ કરો છો તો એ ખોટુ પડે એવી એક વાત…

તમને જાણીને અચરજ થાશે પણ ચીનના એક ઝુ મા ગયા અઠવાડિયે, ૭ વર્ષના એક વાંદરા (નામે વુકોંગ) ના લગ્ન ૬ વર્ષની એક ક્ષિયોઆ નામની વાંદરી સાથે કરાવડાવવામા આવ્યા હતા, અને પર્યટકોને આકર્ષવા આ પ્રસંગની મોટા પાયે ઉજવણી પણ કરવામા આવી હતી.

Leave a Reply

error: Content is protected !!