વાહ સાંતાસિહ તમે તો બહુ કરી…..


તમને તો હવે ખબર જ છે, કે આપણા સાંતાસિહને બધા ઓળખે છે, જો હજુ તમને એ વાત નથી ખબર તો અહિ ક્લિક કરો.

સાંતાસિહ અને પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિનર લઇ રહ્યા હતા, પ્રિન્સ ચાર્લ્સ કહેઃ ” Pass the wine you divine”

આ સાંભળીને સાંતાસિહ ને થયુ આ તો કેવી સરસ કવિતાની ભાષામા વાતો કરે છે, એટલે બાપુને થયુ લાવ ને હુ પણ એવોજ જવાબ આપુ… અને કહેઃ “pass the custard you bastard”.

===============================================================

સાંતાસિહ અને તેનો એક બીજો સરદાર મિત્ર કારમા બહાર ફરવા નીકળા, રસ્તામા સાંતાસિહના મિત્રને શંકા ગઇ કે કારનુ ઇન્ડિકેટર નથી ચાલતુ, તેને સાંતાસિહ ને નીચે ઉતરીને જોવા કહ્યુ કહ્યુ, અને ઇન્ડિકેટર ચાલુ કર્યુ અને સાંતાસિહ ને બુમ પાડી કે સાંતા ચાલે છે??, સાંતાસિહ કહેઃ “હા ચાલ્યુ…. અરે પાછુ બંધ….. પાછુ ચાલ્યુ….. ઓહ્હો ફરી બંધ….. હા ચાલ્યુ….

અરે યાર કંઇક વાંધો છ એ પાકી વાત છે….”

બોલો તા રા રા રા…….

Leave a Reply

error: Content is protected !!