સાંતાસિંહના ઇન્ટર્વ્યુ……

 

સાંતાસિંહને ઇન્ટર્વ્યુ વખતે મેનેજર કહેઃ “તારો જન્મ દિવસ?”, સાંતાસિંહ કહે “૧૩ ઓક્ટોબર”, મેનેજર કહે “ક્યા વર્ષમા?”, સાંતાસિંહ ગુસ્સે થઇને કહે અરે સાહેબ બુધ્ધિ છે કે નહિ.. દરેક વર્ષે આવે છે….

==============================================================

એક ટુરીસ્ટ સાંતાસિંહના ગામમા ફરવા આવ્યો, સાંતાસિંહને પુછ્યુ “અહિ કોઇ મહાન માણસ નો જજ્મ થયો છે?”, સાંતાસિંહ કહે “ના ભાઇ અહિ તો અત્યાર સુધીમા બધા બાળકો જ જન્મ્યા છે..”

==============================================================

સાંતાસિંહને ઇન્ટર્વ્યુમા પુછ્યુઃ “વીચાર કરો કે તમે ૫ મા માળ પર ઉભા છો અને ત્યા આગ લાગે, તો તમે શુ કરશો?”
સાંતાસિંહ કહેઃ “અરે સાહેબ હુ એ જ ઘડીયે આવુ વિચારવાનુ બંધ કરી દઇશ…”

બોલો તા રા રા રા…….

Leave a Reply

error: Content is protected !!