સાંતાસિહ આવી ગયા છે……

 

સાંતાસિહ એક વખત ન્યુ યોર્કના એક બારમા બેઠા હતા..  તેની જમણી બાજુ બેઠેલા માણસે વેઇટરને કહ્યુ “જોહ્ની વોકર સીંગલ…”,

તેની ડાબી બાજુના માણસે વેઇટરને કહ્યુ “પિટર સ્કોચ સીંગલ…”…

આપણા સાંતાસિહે કહ્યુ “સાંતાસિહ મેરીડ…”

================================================================

એક વખત સાંતાસિહ એક ડ્રાઇવરની જોબ માટે ઇન્ટર્વ્યુ આપવા ગયા અને બધુ બરાબર રહ્યુ અને શેઠ કહે “તમારો સ્ટાર્ટીંગ નો પગાર ૨૦૦૦ રુ. રહેશે, તમને મંજુર છે?”

સાંતાસિહ કહે “તમે મહાન છો સાહેબ , મને સ્ટાર્ટીંગ નો પગાર મંજુર છે, પણ એ તો કહો કે ડ્રાઇવીંગ કરવાના કેટલા મલશે???”

================================================================

એક વખત સાંતાસિહ ને એનો એક મિત્ર વાતો કરતા હતા, મિત્ર કહે “સાંતાસિહ તને શુ લાગે છે? સુર્ય વધારે મહત્વનો છે કે ચન્દ્ર??”

સાંતાસિહે થોડો વિચાર તો કર્યો અને કહેઃ “ચન્દ્ર વધારે મહત્વનો કેમકે ચન્દ્ર આપણને રાત્રે પ્રકાશ પુરુ પાડે છે કે જ્યારે અંધારુ હોય અને ખરેખર તેની જરુર હોય્…. જ્યારે સુર્ય તો દીવસે પ્રકાશ આપે છે કે જેની કોઇ જરુર જ નથી .. દિવસે તો કેટલો પ્રકાશ હોય છે…”

બોલો તા રા રા રા………

Leave a Reply

error: Content is protected !!