સાંતાસિહ કાનના ડોક્ટર પાસે…

 

સાંતાસિહ ના બને કાન લાલ લાલ થઇ ગયા હતા… અને બાપુ કાનના ડોક્ટર પાસે પહોચ્યા, ડોક્ટર કહે અરે સાંતાસિહ શું થઇ ગયુ તમારા બન્ને કાન ને??

સાંતાસિહ કહેઃ ડોક્ટર એમા થયુ એવુ, હું એક શર્ટ ને ઇસ્ત્રી કરતો હતો, અને એવામા જ એક ગધેડાયે ફોન કર્યો… અને સાહેબ કામના ટેન્શનમા ભુલથી ફોન ને બદલે ઇસ્ત્રી ઉપાડી લીધી…અને તમે જુઓ મારો કાન કેવો લાલચોળ થઇ ગયો…..

ડોક્ટર કહે પણ બીજા કાનને શુ થયુ?

સાંતાસિહ કહે, અરે સાહેબ એ ગધેડાયે થોડી વા પછી ફરીથી ફોન કર્યો…..

બોલો તા રા રા રા…….

Leave a Reply

error: Content is protected !!