સાંતાસિહ ટ્રેનમા…..

 

સાંતાસિહ ટ્રેનમા બેસીને દિલ્હીથી પાછા ચંદીગઢ જતા હતા, બહુ થાકેલા હોવાથી તેને આરામ કરવાની ઇચ્છા થઇ, પરંતુ પોતાનુ સ્ટેશન જતુ ના રહે, એટલે સામે બેઠેલા માણસને કહ્યુઃ “ભાઇ તમે મને ચંદીગઢ આવે એટલે ઉઠાડિ દેશો? હુ તમને આ કામના ૨૦ રુ. આપીશ.” , અને પેલો માણસ તૈયાર થઇ ગયો.

સાંતાસિહ તો આરામથી ઉંઘી ગયા…

હવે, જે માણસ ઉઠાડવા તૈયાર થયો હતો, તે એક વાળંદ હતો, તેને મનમા થયુ, ખાલી ઉઠાડવાના ૨૦ રુ. બહુ વધારે કહેવાય, એટલે એ ભલા માણસને થયુ લાવને આ સુતો છે, ત્યા એની ડાઢી કરી આપુ… અને વાળંદભાઇયે તો સાંતાસિહની ડાઢી કરી નાખી.

સાંતાસિહને સ્ટેશન આવ્યુ એટલે વાળંદે ઉઠાડ્યા, અને સાંતાસિહ ૨૦ રુ. આપીને તેના ઘરે ચાલતા થયા.

ઘરે જઇને સાંતાસિહ મોઢુ ધોવા બાથરુમમા ગયા અને પોતાનુ મોઢુ આરિસામા જોઇને બરાળા પાડવા લાગ્યા કે પેલો મને છેતરી ગયો….

તેની પત્ની કહે “શુ થયુ? કોણ છેતરી ગયુ?”

સાંતાસિહ કહેઃ “મે ટ્રેન મા એક માણસને કહ્યુ હતુ કે મને મારા સ્ટેશન પર ઉઠાડજે, અને મે એને તેના ૨૦ રુ. આપ્યા હતા… પણ સાલાયે મારી બદલે બીજા કોઇને ઉઠાડ્યો લાગે  છે….”

બોલો તા રા રા રા…….

Leave a Reply

error: Content is protected !!