સાંતાસિંહની ભેંસ

સાંતાસિંહ ની ભેંસ એક વખત બહુ જ બિમાર પડી, તેણે તેના પરમ મિત્ર બાન્તાસિહ ને તેની બિમારી ની વિગત આપી…. બાન્તા કહે અરે સાન્તા મારી ભેંસ પણ ગયા વરસે આવી જ બિમાર પડી હતી…
સાન્તાસિંહે તેને પુછ્યુઃ “બાન્તા, તે પછી ભેંસને શું ટ્રિટમેન્ટ આપી હતી?”
બાન્તાસિંહ કહેઃ “મે તેને ૨૫૦ ગ્રામ Opium આપ્યુ હતુ”
સાન્તાસિંહ તો હરખાતા હરખાતા ઘરે ઉપડ્યા અને તેની ભેંસને ૨૫૦ ગ્રા. Opium આપ્યુ. અને ભેંસ મરી ગઇ.
બીજા દિવસે સાંતાસિંહ બાન્તાને મળ્યા તો કહેઃ “બાન્તા યાર પેલી દવા આપ્યા પછી મારી ભેંસ તો મરી ગઇ…”
બાન્તા કહેઃ “એમા કઇ નવાઇની વાત નથી, મારી ભેંસ પણ એ દવા ખાઇને મરી ગઇ હતી..”
બોલો તા રા રા રા