સાંતાસિંહ બીચારા…

 

એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમમા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે આ ભીડ સેની છે, તો ત્યાં એક આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.

તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ “આઇ થીંક હુ સ્મોક નથી કરતો..” અને બીચારો મર્યો…

પછી એક અમેરીકને આવીને કહ્યુઃ “આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે..” અને એ પણ મર્યો..

સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ “આઇ થીંક..” અને મર્યા…..

***************************************************************

એક વખત સાંતાસિંહનો ઇન્ટર્વ્યુ લેવાયો,

ઇન્ટ્રર્વ્યુ લેવા વાળી છોકરી કહેઃ “સાંતાસિંહ, આ ધર્મેશભાઇ એમના બ્લોગ પર બહુ જોક્સ લખે છે, તમે કહી શકો કે એમાથી તમારા ઉપર એમને કેટલા જોક્સ લખ્યા હશે?”…

સાંતાસિંહ કહેઃ “મુશ્કીલથી ૩-૪ જોક્સ હશે… બાકીની તો બધી હકિકત જ છે ને….”

બોલો તા રા રા રા…….

Leave a Reply

error: Content is protected !!