સાંતાસિહનો મોબાઇલ

 

એક વખત સાંતાસિંહ ઘરની બહાર નીકળીને થોડા જ આગળ ગયા, અને એક કુતરો તેની બરાબરનો પાછળ પળ્યો. સાંતાસિંહ ને થયુ, આ સાલુ મારા મોબાઇલમા સિમકાર્ડતો એરટેલનુ છે, તો પછી આ નેટવર્ક વોડાફોનનુ કેમ બતાવે છે!!!!

***************************************************************************************************************

એક વખત ૧૨ સરદાર, રાત્રે ૧૨ વાગે ૧૨ મીનીટ અને ૧૨ સેકન્ડ પર્ સેક્ટર ૧૨ ની ૧૨ મી ગલીમા, ૧૨ મા બિલ્ડીંગના ૧૨ મા માળે બેસીને મુવી જોતા હતા, ખબર છે મુવી નુ નામ શુ હતુ??

વક્ત હમારા હૈ…….
બોલો તા રા રા રા….

Leave a Reply

error: Content is protected !!