સાંતાસિંહ – એક પાકિસ્તાની સાથે

sardar

 

એક વખત આપણા સાંતાસિંહ, એક પાકિસ્તાની અને એક બાંગ્લાદેશી સાથે બેસીને બીયર પી રહ્યા હતા.

પાકિસ્તાનીયે તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા કરી નાખ્યા અને કહે “અમારે પાકિસ્તાનમા ગ્લાસ એટલા સસ્તા છે કે અમારે એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

બાંગ્લાદેશી બાબુયે પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસને ગનથી ઉડાવીને કહે “અમારે ત્યા આવા ગ્લાસ બનાવવા માટે રેતી એટલી બધી છે કે અમારે પણ એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

સાંતાસિંહને ગુસ્સો આવ્યો અને પોતાનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસ હવામા ઉડાળીને ગન થી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ને ઉડાવી દીધા અને કહે “અમારે ભારતમા એટલા બધા પાકિસ્તાની અને બાંગ્લાદેશી છે કે એક ના એક માણસ સાથે બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

બોલો તા રા રા રા…

Leave a Reply

error: Content is protected !!