આફ્રીદી અને સોહેબ – વર્ડ કપ ફીવર…

Cricket Fever

આફ્રીદી કહે: આપણે કોઈ પણ ભોગે સચિન ને આ વખતે સદી નહિ ફટકારવા દઈએ …

સોહેબ: વાત તો સાચી… પણ એને આપણે રોકીશું કેમ?? એ તો બાપલીયો જબરો ફોમ માં છે ને…

.
.
.
.

થોડી વાર બને વિચારવા લાગ્યા…
.
.
.
.
.
.

આફ્રીદી: આપણે ટોસ જીતીને પહેલી બેટીંગ લેશું અને ૧૦૦ રન ની અંદર જ ઓલ આઉટ થઇ જઈશું…..

Leave a Reply

error: Content is protected !!