લાલુ એક વખત અંગ્રેજ સાથે – ગુજરાતી રમુજ જોક્સ Gujarati Jokes

એક વખત એક બ્રિટીશ માણસ આપણા બિહાર ની મુલાકાતે આવ્યો. મુલાકાત દરમ્યાન એને થયું કે લાલુ અને રાબળીબેન ને કૈક નવું બતાવું.
એને કહ્યું. સરકાર થોડા જાદુઈ નંબર જુવો.. મજા આવશે…

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

હવે જો આપણે એમને સાથે ગોઠવીએ તો ખરો કમાલ થાશે….

H A R D W O R K
8 1 18 4 23 15 18 11 = 98 % Only

K N O W L E D G E
11 14 15 23 12 5 4 7 5 = 96 % Only

L O B B Y I N G
12 15 2 2 25 9 14 7 = 86 % Only

L U C K
12 21 3 11 = 47 % Only

સાહેબ.. તમારે સૌથી અગત્યનો શબ્દ જોવો છે???

A T T I T U D E
1 20 20 9 20 21 4 5 = 100 %

તમને લાગ્યું કે આ કૈક કામનું મેં તમને બતાવ્યું અને તમે કૈક શીખશો???

આ જાદુ તમારા લોકો અને તમારી સરકાર એપ્લાય કરે તો તમારું રાજ્ય ઘણું આગળ નીકળી જાય…..

જો તમે કહો તો હું મારા એક નિષ્ણાત ને મોકલું અને તમને અને તમારા કર્મચારીઓને ૧-૨ વર્ષમાં તૈયાર કરી દેશે….

લાલુજી એ થોડો વિચાર કર્યો અને કહ્યું… એલા થોડું આ જાદુ ઉપર એક ધ્યાન પાડ… પછી કે…

C O R R U P T I O N
3 15 18 21 16 9 15 14 = 111 %

શું તને લાગે છે હું તારા માણસો ને આ ફોર્મુલા શીખવું?? અને એ પણ ૫-૬ દિવસ માં……

Leave a Reply

error: Content is protected !!