હેપ્પી ચિલ્ડ્રન ડે

એક બહુ જ સ્વીટ મેસેજ:

એક વખત એક સ્કુલ ની કેન્ટીન માં એક બાસ્કેટ માં ઘણા બધા સફરજન રાખેલ હતા, સ્કુલ ટીચરે ઉપર એક લેબલ મારેલું હતું કે; દરેક વિદ્યાર્થીએ ફક્ત એક જ સફરજન લેવું, કેમકે ભગવાન જોઈ રહ્યા છે…

બીજી બાજુ એક ચોકલેટ નું બોક્સ પણ પડેલું હતું… ત્યાં જઈને એક નાના ભૂલકા યે લખી નાખ્યું કે, તમારી મરજી હોય તેટલી ચોકલેટ ખાઓ… કેમકે ભગવાન સફરજન નું ધ્યાન રાખવામાં બીઝી છે…. 🙂

કહેવાય છે ને કે, બચ્ચે મન કે સચ્ચે….

આજે ચિલ્ડ્રન્સ ડે ના દિવસે આવો ધર્મેશભાઈ સાથે મળીને જ્ઞાન સાથે ગમ્મત પર એવો સંકલ્પ કરીએ કે નાના છોકરાઓ ને ધાક ધમકી કે માર મારીને નહિ, પણ પ્રેમ થી ઉછેરીએ… શું સ્વીકાર છે?? જો હા તો, આ મેસેજ નીચે નું શેર બટન દબાવીને બને એટલા વધુ લોકો સુધી પહોચાડો….

!!! હેપ્પી ચિલ્ડ્રન્સ ડે !!!!

Leave a Reply

error: Content is protected !!