એક વખત એક ભુંડ “ગીનીસ બુક” ની ઓફિસે ગયું… કેમકે એને થયુ હું દુનિયા નું સૌથી ગંદુ, હલકટ, બેડોળ પ્રાણી છું… તો મારુ નામ દુનિયા ના સૌથી બેડોળ, હલકટ અને ગંદા પ્રાણી તરીકે ગીનીસ બુક માં આવવું જોઈએ…

પણ થોડી વાર માં ગુસ્સા માં બહાર આવ્યું અને કહે… આ સાલો “શરદ પવાર” કોણ છે….

Leave a Reply

error: Content is protected !!