હેપ્પી લાફિંગ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

• છગન ડોક્ટર પાસે ગયો અને કહે: સાહેબ, મને વિચિત્ર બીમારી થઇ ગઈ છે…. મને ચંપા કઈ પણ બોલે એ સંભળાતું જ નથી….
ડોક્ટર: ગાંડા, આને બીમારી નો કહેવાય… એમ કે તને ભગવાને ખુશ થઈને વરદાન આપ્યું છે… :પી

• ભગવાન: હું બધે હાજર નથી રહી શકતો, એટલે મેં માં બનાવી…
રાક્ષસ: અને હું બધે હાજરી નથી આપી શકતો, એટલે મેં સાસુ બનાવી….

• ખબર છે ?? દરેક સ્ત્રી પતી માટે એક લાંબુ આયુષ્ય શુકામ માંગતી હોય છે?
કેમકે, પહેલા જનમ માં પતી ને સીધો દોર કરી દેવાની મહેનત દર જનમ માં ના કરાવી પડે ને ….. :પી

હેપ્પી લાફિંગ…..

Leave a Reply

error: Content is protected !!