ચંપક લોટ લેવા ગયો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપક એક વખત કરીયાણા ની દુકાને લોટ લેવા ગયો….

ચંપક: કાકા, ૧ લિટર ઘઉં નો લોટ આપો ને….

કાકા: એલા ગધેડા… લોટ લિટર નહિ કિલો માં આવે… ફરીથી સરખી રીતે માંગ…

ચંપક: સારુ, કાકા ૧ કિલો ઘઉં નો લોટ આ બોટલ માં આપજો ને…. :પી

કાકા: નમુના… તને કઈ ભાન નથી પડતી?? એક કામ કર, તું દુકાનવાળો બન અને હું લોટ લેવા આવું છુ, પછી જો કેમ લેવાય…

કાકા: ૧ કિલો ઘઉં નો લોટ આપજો ને…

ચંપક: ભાઈ, તમે લોટ ભરવા બોટલ લાવ્યા છો :પી

Leave a Reply

error: Content is protected !!