છગન ઈન્ટરવ્યુંમાં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ઈન્ટરવ્યુ આપવા ગયો…

ઇન્ટરવ્યુ માં સાહેબે પૂછ્યું: ઓકે, છગનભાઈ, તમારૂ જન્મ સ્થળ??

છગન: સાહેબ, તીરુવાનાન્તાપુરામ …..

સાહેબ વિચાર માં પડ્યો અને કહે: હાઉ ડુ યુ સ્પેલ ઇટ?? (સ્પેલિંગ બોલો)

છગન: સાહેબ, હું તો મજાક કરતો હતો, મારો જન્મ તો ગોવા માં થયેલો છે… GOA ગોવા !!!

Leave a Reply

error: Content is protected !!