ચંપક ના કારનામાં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન ઓફીસ થી ઘરે આવ્યો અને ઘર માં એકદમ શાંતી દેખાઈ…

છગનભાઈ: ઓયે, ચંપક આજે તારી મમ્મી નો અવાજ નથી સંભળાતો, બહાર ગઈ છે?

ચંપક: ના પપ્પા… આ તો મારા કારનામા છે આ સન્નાટા પાછળ…

છગન મુંજાઈને : શું કર્યું આજે તે ???

ચંપક: પપ્પા, મમ્મી યે લીપ્સ્ટીક માગેલી અને મને ગ્લુસ્ટીક સમજાણું તો પધરાવી દીધી છે :પી

છગન : ભગવાન તારું ભલું કરે બેટા…. :પી

Leave a Reply

error: Content is protected !!