છગન ના ઘર માં ચોરી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન: સાહેબ, સાલા ચોરે એક ટી.વી. ને બાદ કરતા આખા ઘર ની બધી વસ્તુઓ ચોરી લીધી…

પોલીસ: અરે પણ, એક વસ્તુ ખબર નથી પડતી કે એને ટી.વી. કેમ છોડી દીધું…

છગન: અરે સાહેબ, મને શું ખબર, ચોરે ચોરી કરી ત્યારે હું તો સ્ટાર પ્લસ પર સીરીયલ જોતો હતો…

Leave a Reply

error: Content is protected !!