ડોક્ટરો ની મોનોપોલી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

મુન્નાભાઈ: અલ્યા સર્કિટળા… આ બધાય ડોકટરો જયારે ઓપરેશન કરે ત્યારે દર્દી ને બેભાન કેમ કરી દેતા હશે??

સર્કિટ: અરે ભાઈ, એવું છે ને… જો દર્દી ને બેભાન ના કરે તો દર્દી શીખી જાય કે ઓપરેશન કેમ કરાય… પછી તો ડોક્ટરો નો ધંધો ચોપટ થઇ જાય ને ભાઈ...

Leave a Reply

error: Content is protected !!