લવ મેરેજ – એરેન્જ મેરેજ નો ફરક – ગુજરાતી રમુજ Gujarati Jokes

એક વખત છગન અને એનો જીગરી મગન ગપ્પા લગાવી રહ્યા હતા…
અવ
મગન: એલા છગનીયા, તારા લવ મેરેજ હતા કે એરેન્જ?

છગન: ચંપા તો એરેન્જ મેરેજ ની જ દેન છે દોસ્ત, લવ મેરેજ હોત તો તો તારી ભાભી કોઈક મસ્ત ફટાકડી હોત… (જે તે ફટાકડીયો એ નોંધ લેવી… :પી ),

પણ મેરેજ તે મેરેજ હો ભાઈ… આ ધંધા કરાય નહિ ક્યારેય…

મગન: કેમ?? અને આ લવ મેરેજ અને એરેન્જ મેરેજ માં ફરક શું?

છગન: જો મગનીયા…

તું ચાલ્યો જતો હોય અને ભૂલ થી સાપ ઉપર તારો પગ પડી જાય અને સાપ તને ડંખ મારે… એને એરેન્જ મેરેજ કહેવાય…

અને જો પેલો એનાકોન્ડા ઉભો હોય અને ત્યાં જઈને તું પોતે ગરબા ચાલુ કરે અને ગાય કે એક ચુમ્મા તું મુજકો ઉધાર દે દે… તો એને લવ મેરેજ કહેવાય… :પી

Leave a Reply

error: Content is protected !!