વેલેન્ટાઇન ડે ની ખરીદી

ચંપા જુવાન હતી ત્યારની એક વાત યાદ આવી….

વેલેન્ટાઇન ડે નજીક હતો, ચંપા નજીક ની આર્ચીસ ગેલેરી માં કાર્ડ લેવા ગઈ…

ચંપા દુકાનદાર ને કહે: ભાઈ, વેલેન્ટાઇન ડે માટે કોઈ એવું કાર્ડ છે કે જેમાં અંગ્રેજી માં એવું લખેલ હોય કે “તુ અને ફક્ત તુ એક જ મારો પ્રેમી છે, હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરતી … વી. વી.”

દુકાનદાર: હા છે ને… ૨૦ રૂપિયા વાળું છે…

ચંપા એ ૧૦૦ ની નોટ આપી અને કહે તો મને ૫ આપી દયો ને આવા….

લાઈક ઇફ યુ એગ્રી ….

અને હા … આ ચંપા નો ફોટો નથી એટલે જોઈને છેતરાતા નહિ :પી

Leave a Reply

error: Content is protected !!