ચંપક નો લાજવાબ જવાબ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા : ચંપક અને ચકુ … જે મારી બધી વાત માનશે અને હુ કહું એમ જ કરશે… એને હુ
મસ્ત ગીફ્ટ આપીશ….

ચંપક: મમ્મા, આ તો ચીટીંગ કહેવાય…

ચંપા: કેમ બેટા?

ચંપક: જો આવી શરત હશે, તો તો બધી ગીફ્ટ પપ્પા જ લઇ જશે…

* ફોટો ચંપા નો નથી જેની નોંધ લેવી 🙂
** ચંપા આ ફોટો વાળી ગોરી કરતા ઘણી વધારે સારી દેખાય છે :પી 

Leave a Reply

error: Content is protected !!