ડો. છગન રોક્સ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક વખત ડોક્ટર્સ ની કોન્ફરન્સ હતી, લંચ સમયે ડોક્ટરો ગપ્પા મારવા બેઠા…

એક યુ.કે. નો ડોક્ટર કહે, ભાઈ અમારે તો મેડીકલ એટલું આગળ છે કે અમે કોઈ નો હાથ કાપીએ અને બીજા ને જોઇન્ટ કરી દઈએ અને ૫-૬ અઠવાડિયા માં તો બધું બરોબર થઇ જાય અને પેલો નવા હાથ થી કામ કરવા માંડે….

જર્મની નો ડોક્ટર કહે, આ તો કઈ નથી… અમારે તો કોઈ નું મગજ કાઢીને બીજા ના માથામાં ફીટ કરી દઈએ, અને ૨-૩ વીક માં તો પેલો કામેં લાગી જાય….

આપણા ડો . છગન કહે, અરે ભાઈ તમે બધા શું હાંકે જાવ છો… અમે તો ઈટાલી થી એક વ્યક્તિ ઈમ્પોર્ટ કરી… જેની પાસે મગજ પણ નથી, અભ્યાસ પણ નથી કરેલો…ઈન્ટેલીજન્સી પણ નથી… અને અમે એને વર્ચ્યુઅલ પી.એમ. બનાવી અને આજે આખો દેશ કામે લાગ્યો છે… :પી

Leave a Reply

error: Content is protected !!