સુરજ રાતે કેમ નથી ઉગતો ? – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes

એક વખત છગનીયા ને શું સુજ્યું તો ચંપક ને બોલાવ્યો ને પૂછ્યું…
એક પ્રશ્ન નો જવાબ આપ: કે સુરજ રાત્રે કેમ નથી ઉગતો?
ચંપકે થોડુ વિચાર્યું અને કહે: પપ્પા કદાચ તો આવતો જ હશે, પણ સાલુ અંધારું એટલું હોય છે ને કે દેખાતો જ નથી….

Leave a Reply

error: Content is protected !!