ચંપા નું સપનું – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા: કવ છું સાંભળો છો?

છગન: બક…

ચંપા: મને કાલે રાતે મસ્ત સપનું આવેલું હો…

છગન: હા.. શું વાત છે? બોલ બોલ શું ભળ્યું વળી…

ચંપા: કે તમે મને મસ્ત મસ્ત ઘરેણાં, સાળીઓ લઇ દેતા હો..

છગન: હા લે… એ સપનું તો મને પણ આવેલું… અને છેલ્લે ઓચિંતા ક્યાંક થી તારા પપ્પા આવી ગ્યા અને બધું બિલ આપી દીધું.. કાં ??

Leave a Reply

error: Content is protected !!