ત્રણ મિત્રો ની વાર્તા – ગુજરાતી વાર્તા

ત્રણ મિત્રો નીકહાની…….
૧.જ્ઞાન
૨.ધન
૩.વિશ્વાસ
ત્રણે સારા મિત્રો હતા….ત્રણે મા એક બીજા માટે ખુબ પ્રેમ હતો….
પણ એક સમય એવો આવ્યો કે ત્રણે ને જુદા થવું પડ્યું….
તેઓ આપસ મા ચર્ચા કરવાલાગ્યા કે તેઓ ક્યાં જશે….??
સૌથી પેહલા જ્ઞાન બોલ્યું…..
હું મંદિર , મસ્જીદ , વિદ્યાલય મા જઈશ…!!
ધન બોલ્યું – હું મહેલો અને અમીર લોકો પાસેજઈશ….!!
પણ વિશ્વાસે ઠંડા કલેજે કહ્યું…..
જો હું એક વાર ચાલ્યો જઈશ ને તો કોઈ દિવસ પાછો નહિ આવું….!!!!.
માટે ગમે તે કરવું પણકોઈ નો વિશ્વાસઘાત ના કરવો….

Leave a Reply

error: Content is protected !!