નાયગ્રા વોટરફોલ પર ટુરીસ્ટ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ગાઈડ – તમારા બધા નું નાયગ્રા વોટરફોલ પર સ્વાગત છે….આ વિશ્વનો સૌથી મોટો વોટરફોલ છે….અને તેની અવાજ ક્ષમતા એટલી બધી છે કે ૨૦ સુપર સોનિક વિમાન અહીંથી પસાર થાય તો ય તેમનો અવાજ ના આવે.
.
.
.
.
.
હવે હું બધી સ્ત્રીઓને વિનંતી કરું કે તેઓ શાંત રહે જેથી આપણે ધોધ નો અવાજ સાંભળી શકીએ..

Leave a Reply

error: Content is protected !!