કૌટુંબિક પ્રશ્નો – ગુજરાતી રમુજ Gujarati Fun

એક બારમાં બે વ્યક્તિઓ-એક અમેરિકી અને એક ભારતીય પ્યાલી ઉપર પ્યાલીઓ ખાલી કરી રહ્યા હતા.

ભારતીય વ્યક્તિએ અમેરીકનને કહ્યું—‘યાર! મારા માતા પિતા મને એક ગામડાની દેશી છોકરી સાથે પરણાવવા દબાણ કરી રહ્યા છે.જેને હું જિંદગીમાં કદી મળ્યો નથે.અમે એને ગોઠવણ કરેલ લગ્ન કહીએં છીએ..હું તે સ્ત્રીને પરણાવવા નથી માંગતો જેને હું જાણતો નથી અને પ્રેમ કરતો નથી.આ બધું તેમને સ્પષ્ટ રીતે કહી દીધું છે. અને હવે મારે બધા જહન્ન્મી કૌટુંબિક સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.

અમેરિકન બોલ્યો:તું પ્રેમ લગ્નની વાત કરેછે?હું તને મારી વિતક સંભળાવું..મેં એક વિધવા સાથે લગ્ન કર્યા છે.હું જેને દિલો જાનથી ચાહું છું.અને અમે ત્રણ વર્ષ સુધી ડેટીંગ કર્યું છે.તે પછે થોડા વર્ષો પછી મારો બાપ મારી સાવકી દીકરીનાં પ્રેમમાં પડ્યો.અને લગ્ન કરી લીધા.એટલે મારો બાપ મરો જમાઈ બન્યો.અને હું મારા બાપનો સસરો બન્યો.
કયદાની રીતે મારી દીકરી મારી માતા કહેવાય મારી પત્ની મારી મારી દાદી.
અને પ્રશ્નોની હાર માળા તો ત્યારે શરૂ થઈ જ્યરે મારે ત્યાં દીકરો જનમ્યો..હવે મારો દીકરો એ મારા બાપનો ભાઈ બન્યો.અને તેથી મારો કાકો કહેવાય.
અને પરિસ્થિતિ એનાથી વધુ વકરી.જ્યારે મારા બપને દીકરો જન્મયો.હવે મારા બાપનો દીકરો મારો ભાઈ તેમજ મારો પૌત્ર કહેવાય.અને છેવટે હું પોતે મારો દાદો અને મારો પૌત્ર બન્યો.
અને બોલ તું કહે છે તારે બધા કૌટુંબિક પ્રશ્નો છે.

Leave a Reply

error: Content is protected !!