ચંપક નું પરીણામ – Gujarati Jokes ગુજરાતી જોક્સ

ચંપા: કહું છું સાંભળો છો, ઓલા દુબઈ વાળા ધમભા નો નિલય ગણિતમાં ૯૫ માર્ક લઈ આવ્યો

છગન: એમ, તો પાંચ માર્ક ક્યાં ગયા?

.
.
.
.

ચંપા: આપણો ચંપક લઈ આવ્યો છે.

Leave a Reply

error: Content is protected !!