ચંપા ખોવાઈ જાય તો – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા: ડાર્લિંગ, હું ખોવાઈ ગઈ તો તમે શું કરશો?

છગન: નિર્મલબાબા નો કોન્ટેકટ કરીશ બકા

ચંપા: અરે વાહ, તમે કેટલા સારા છો, મારા માટે આટલી મહેનત કરશો? શું કહેશો તમે બાબા ને?

.
.
.
.
.

છગન: કહીશ કે બાબા, ક્રિપા થઇ ગઈ :પી

Leave a Reply

error: Content is protected !!