ચંપા ની રસોઈ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા: ડાર્લિંગ, તમે બાજુ વાળા રસિકલાલ ને એવું કેમ કહ્યું કે હું બહુ જ સરસ રસોઈ બનાવું છું એટલે તમે મારી સાથે લગ્ન કર્યા ?

.
.
.
.
.

છગન: હવે કંઇક તો બહાનુ કહેવું પડે તેમ હતું

Leave a Reply

error: Content is protected !!