છગન અને ચંપા હોટેલ માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન અને ચંપા હોટેલ માં ગયા ..

ત્યાં જ કોઈક સુંદર કન્યા યે છગન ને હેલ્લો કહ્યું

ચંપા : કોણ હતી એ કલમુહી ??

.
.
.
.
.
.

છગન: તુ અત્યારે મગજ નું દહીં ના કરીશ, સાલી એ પણ આ જ પ્રશ્ન કરશે મને

સમજાય તો લાઈક બાકી “સંસ્કાર” ચાલુ કરો ભાઈ…..

Leave a Reply

error: Content is protected !!