પત્ની બરાડા પાડતી હોય તો ?? – ગુજરાતી જોક્સ રમુજ

જયારે તમારી પત્ની કે ગર્લ ફ્રેન્ડ  સિંહણ ની જેમ બરાડો પાડીને “શું???? અથવા વ્હોટ????” કહે….
એનો મતલબ એમ નથી કે એને કશું સાંભળ્યું નથી…
એ તો તમારા નશીબ છે કે તમને બોલેલી વાત બદલવાની તક આપે છે…… :પી

Leave a Reply

error: Content is protected !!