“ભવાની મંડી” રેલ્વે સ્ટેશન – જાણવા જેવું

થોડી જ્ઞાન ની વાત – જો પહેલી વખત વાંચતા હો તો લાઈક અને શેર કરજો

“ભવાની મંડી” – રાજસ્થાન નું એક શહેર છે

આ શહેર ની ખૂબી એ છે કે અહીનું રેલ્વે સ્ટેશન બે રાજયો માં વહેચાયેલું છે , મધ્ય પ્રદેશ અને રાજસ્થાન

એટલે કે તમે જો ટીકીટ લેતા હો તો લાઈન રાજસ્થાન માં હોય અને ટીકીટ દેવા વાળા ભાઈ મધ્ય પ્રદેશ માં બેઠા હોય

Leave a Reply

error: Content is protected !!