છગન કાકા રસ્તા ઉપર (ગુજરાતી જોક્સ, Gujarati Jokes)

છગન કાકા ચાલતા ચાલતા અચાનક ધોતિયું ઊંચું કરી , વાંકા વળી ને રોડ પર પડેલું કંઇક લેવા ગયા

ને તરત જ મોઢું બગડી ને ધોતીયે હાથ લુછતા લુછતા બળબડ્યા
: 
: 
: 
: 
: 
: 

‘સાલાઓ ગળફા પણ રૂપિયા ના સિક્કા જેવા કાઢે છે

Leave a Reply

error: Content is protected !!