પતી ની બીમારી – Gujarati Jokes, Joke, ગુજરાતી જોક્સ

ડોક્ટર, પેશન્ટ ની પત્ની ને – જુઓ મેડમ, તમારા હસબંડને બહુ વિચિત્ર બીમારી છે…એના ઈલાજ માટે તમારે એમને દરરોજ સવારે પ્રોટીનયુક્ત નાસ્તો કરાવો પડશે…એમની ખૂબ સારસંભાળ લેવી પડશે…લંચ માં એ માંગે તેવો ન્યુટ્રીશન વાળો ખોરાક આપવો પડશે…બપોરે એમને સંપૂર્ણ આરામ આપવો પડશે….ડીનર માં સ્પેશિયલી એમની ભાવતી વાનગી બનાવવી પડશે…અને એમને ઓછા માં ઓછી ૧૪ કલાક ની ઊંઘ જોઇશે…જો આ બધું નહિ કરો તો એ ૬ મહિનામાં મરી જશે…

પત્ની પતિ ને લઈને બહાર નીકળી…


(રસ્તા માં) પતિ – એ, ડોકટરે શું કીધું ?
.
.
.
.
.
પત્ની – એ જ કે તમારી પાસે ફક્ત ૬ મહિના જ છે…!!! 😀 😛

Leave a Reply

error: Content is protected !!