પાણી માં રહેતા જીવ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપક ને ટીચરે ઉભો કર્યો, અને પૂછ્યું ચાલ પાણી માં રહેતા ૫ જીવ ના નામ કહે…

ચંપક: દેડકો

ટીચર: હજુ ૪ કહેવાના રહ્યા…

ચંપક: દેડકા ની માં, દેડકાનો બાપ, દેડકાની બહેન, દેડકાનો મોટો ભાઈ અને દેડકાનો નાનો ભાઈ…

Leave a Reply

error: Content is protected !!